જેની સામે ઉનાળો પણ પાણી ભરે...April 12, 2019

ગરીમીની શરૂઆત ધમધોકાર થઈ ચૂકી છે એટલે માણસો ગરીબીથી બચવા માટે અજીબો ગરીબ રસ્તાઓ અપનાવતો જોવા મળે છે. એવામાં જુઓ અહીં એવા ફોટો કે જે જોઈને તમને લાગશે કે ગરમી તો આને એક ને જ પડે છે.