ક્લાસિકલથી વેસ્ટર્ન ડાન્સની રસપ્રદ સફરApril 27, 2019

લદીપસિંહ રાઠોડ એક એવું નામ કે જે ડાન્સ અને કોરિયોગ્રાફીની દુનિયામાં 18 વર્ષથી સંકળાયેલા છે તેઓ એક એવી હસ્તી છે જેણે મુંબઈથી ગણેશ આચાર્ય અને સંદીપ સોપારકર જેવા મહારથીઓ પાસેથી ટ્રેનિંગ લીધેલી છે . કુલદીપસિંહ રાઠોડ રાજકોટમાં સૌરાષ્ટ્ર અને કચ્છની નંબર વન ડાન્સ એકેડેમી ક્રિએટિવ હોબી ઝોન નામની ઇન્સ્ટિટયૂટ ચલાવે છે.
ક્રિએટિવ હોબી ઝોનમાં વિવિધ પ્રકારના ડાન્સ શીખવવામાં આવે છે. જેમાં તિિંયયિં મફક્ષભય :વશા વજ્ઞા, ાજ્ઞાાશક્ષલ હજ્ઞભસશક્ષલ, બયિફસ, સિીળા, વજ્ઞીતય, મીબતયિાં, બ-બજ્ઞુયશક્ષલ, યભિં કફશિંક્ષ અળયશિભફક્ષ બફહહજ્ઞિજ્ઞળ મફક્ષભય : તફહતફ, ભવફ ભવફ, ષશદય, ફિંક્ષલજ્ઞ, ૂફહિું, ળફળબજ્ઞ, ાફતજ્ઞ મજ્ઞબહય, િીળબફ, તફળબફ, ાજ્ઞહસફ, િીશભસ તયિાં, રજ્ઞહસતિિંજ્ઞસય યભિં. ખજ્ઞમયક્ષિ મફક્ષભય :ભજ્ઞક્ષયિંળાજ્ઞફિિુ, ષફુુ,બફહહયિં ઇજ્ઞહહુૂજ્ઞજ્ઞમ, ૂયતયિંક્ષિ, શક્ષમશફક્ષ રજ્ઞહસત ઋશક્ષિંયતત ભફિમિંશજ્ઞ ૂજ્ઞસિજ્ઞીિ:ં ફયજ્ઞિબશભત, ણીળબફ, બજ્ઞસૂફ, ભજ્ઞિતતરશિં ફિંબફફિં, ઇંઈંઈંઝ યભિં.
હવે આજે ડાન્સ-ડે નિમિત્તે આપણે ડાન્સ વિશે જ વાત કરીએ તો ભારતમાં આપણી પાસે અમૂલ્ય એવા ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ અને ઇન્ડિયન ફોક ડાન્સ જેવી મજબૂત સંસ્કૃતિ અને ધરોહર છે. જે સમગ્ર વિશ્ર્વમાં ભારતની ઓળખ બનાવી ચૂક્યા છે સાથે જ વાત કરીએ તો ઇ.સ 1900 મા અનેક વેસ્ટર્ન ડાન્સના પ્રકારો દુનિયામાં પોતાનું સ્થાન જમાવી ચૂક્યા છે. આમાં મુખ્ય વાત કરીએ તો લેટીન અમેરીકન બાલરૂમ ડાન્સનો મુખ્ય સમાવેશ થાય છે. આપણે આપણા બોલિવૂડ જગતમાં પણ અગાઉ કિશોરકુમારના સમયમાં પોલકા અને હેલનના સમયમાં જીવે જેવા ડાન્સ ફોર્મ સાથે રોક એન રોલ અને સાલસા પણ બોલીવૂડ જગતમાં 19મી સદીમાં જોવા મળે છે, ત્યારબાદ ડાન્સને સમગ્ર જગતમાં એક નવી ઓળખાણ માઇકલ જેક્સને બ્રેક ડાન્સના રૂપે આપી છે અને ભારતમાં મિથુન ચક્રવતી અને બાપ્પી લહરી એ ડિસ્કોના યુગ નો ઉદય કરેલો હતો, જેણે બહુ ધૂમ મચાવી હતી આ પછી હવે વાત કરીએ તો બોલીવૂડ જગતમાં સરોજ ખાને બોલીવૂડ ડાન્સ લઈ આવી બધાને મંત્રમુગ્ધ કર્યા હતા ત્યારબાદ ડાન્સને નવો વળાંક આપનાર બોલિવૂડના ડાન્સ કોરિયોગ્રાફર જેવા કે ફરાહ ખાન અને શ્યામક દાવર આવેલ છે, હાલ ઇન્ટરનેટના જમાનામાં દુનિયા એકબીજાથી બહુ નજીક થઈ ગઈ છે ત્યારે ડાન્સ ઇન્ડિયા ડાન્સ અને ડાન્સ પ્લસ જેવા અનેક રિયાલિટી શો એ ટીવી માં ધૂમ મચાવી અવનવા વેર્સ્ટ ડાન્સના પ્રકારો આપણી સમક્ષ રજૂ કર્યા છે. હવે જો રાજકોટની વાત કરીએ તો ડાન્સ રિયાલિટી શો આવ્યા પછી અને અનેક શાળાઓમાં ડાન્સના સારા પ્લેટફોર્મ અપાતા હોવાથી ડાન્સને લઈને બહુ જ અવેરનેસ આવી છે અને વાલીઓએ મોબાઈલ ઇન્ટરનેટ અથવા ઈન્ડોર ગેમ્સ હાથમાં આપવાની જગ્યાએ ડાન્સ જેવી પ્રવૃત્તિ જેમાં બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે એને પ્રધાન્ય આપ્યું છે. આજે 2019ની વાત કરીએ તો રાજકોટના વાલીઓ પોતાનો કિંમતી સમય બાળકો માટે ફાળવે છે અને બાળકોમાં છૂપાયેલું ટેલેન્ટ બહાર કાઢી બાળકોને પ્રોત્સાહિત કરે છે. શક્તિસિંહ રાઠોડ કે જે કુલદીપ સરના પુત્ર છે અને જે હાલમાં મુંબઈથી તાલીમ લઈને રાજકોટમાં નવા અને વિવિધ ડાન્સનું માર્ગદર્શન પૂરું પાડે છે.