લોકસભાની ચૂંટણીના મહાપર્વમાં રાજકોટમાં આજે લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું April 23, 2019

  • લોકસભાની ચૂંટણીના મહાપર્વમાં રાજકોટમાં આજે લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું

લોકસભાની ચૂંટણીના મહાપર્વમાં રાજકોટમાં આજે લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. સવારે સાત વાગ્યાથી શરૂ થયેલ મતદાનના કારણે સવારે જ મતદારોએ લાઈનો લગાવી હતી અને ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. અમુક મતદાન મથકો ઉપર મતદારોનો ભારે ધસારો જોવા મળતો હતો તો અમુક બૂથ ઉપર પાંખી હાજરી જોવા મળી હતી. મતદાનના પ્રારંભ દરમ્યાન મોટાભાગના ઉમેદવારો, મંત્રીઓ અને રાજકીય મહાનુભાવોએ સવારે જ મતદાન કરી લીધું હતું.
(તસવીર: પ્રવીણ સેદાણી, દિવ્યરાજસિંહ સરવૈયા,
રવિ ગોંડલિયા)