જસદણમાં યોજાયેલી ક્રિકેટ સ્પર્ધામાં એકઠા થયેલા રૂા. 1.82 લાખ ગૌશાળાને અર્પણ કરાયApril 20, 2019

 આટકોટ જસદણ રોડ પર તારીખ 28 માર્ચ થી સૌરાષ્ટ્ર ઓપન ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તે આયોજન નવા ક્રિકેટ ગ્રાઉન્ડમાં કરવામાં આવી હોય તો 17 દિવસ ચાલ નારી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ માં રાજકોટ અમદાવાદ પોરબંદર જુનાગઢ સુરેન્દ્રનગર ગોંડલ જેતપુર જસદણ વાંકાનેર થાન ચોટીલા સહિતના સેન્ટરોમાંથી ખેલાડીઓની ટીમે ભાગ લીધો હતો  ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે ગૌમાતા માટે જોલી ફેલાવતા ગૌપ્રેમીઓએ મન ભરી દાન આપતા 1,82  લાખની જેટલી રકમ એકત્રિત થવા પામી હતી જે રકમ ક્રિકેટ ટુર્નામેન્ટ ના આયોજકોએ જસદણની વિવિધ ગૌશાળામાં અર્પણ કરતા સેવાભાવી લોકોએ સેવાકીય કામગીરીને બિરદાવી હતી