(બે)ચેન કી નિંદApril 11, 2019

  • (બે)ચેન કી નિંદ

(બે)ચેન કી નિંદ: ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સે ચેન્નઈમાં કોલકતા સામેની મેચ જીતી લીધી ત્યાર બાદની મેચ માટે રાત્રે જયપુર જવા નીકળેલા ધોનીએ અને તેની પત્ની સાક્ષીએ ફ્લાઇટ બુધવાર વહેલી સવારની હોવાથી તેમણે ચેન્નઈ ઍરપોર્ટની ફરસ પર જ ઊંઘ ખેંચી લીધી હતી. થાકેલા ધોનીએ પછીથી ઇન્સ્ટાગ્રામ પર આ ફોટો શેર કરીને કેપ્ટનમાં લખ્યું હતું, ‘આઇપીએલના વ્યસ્ત સમયપત્રકની આદત પડી ગઈ છે, પણ સવારની ફ્લાઇટ હોય તો આવું પણ કરવું પડે.’