પોરબંદરઃ ફોમૅ ભરવા જતા કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા. બળદ ગાડામાં એક સાથે બધા ચડી જતા બળદ જમીન નીચે પટકાયા April 03, 2019

કોંગ્રેસ ના ઉમેદવાર સાદગીનો દેખાવો કરી બળદ ગાડામા ફોમૅ ભરવા જતા કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા સહીત કોંગ્રેસના પ્રદેશ આગેવાનોએ મૂંગા પશુઓ પર દયા રાખી નહીં.. બળદ ગાડામાં એક સાથે બધા ચડી જતા બળદ ભારના સહન ના થતા જમીન નીચે પટકાયા આવી ક્રૂરતા થતા જીવદયા પ્રેમીઓ દ્વારા કોંગ્રેસ પર ફિટકાર કરી રહ્યા છે. ગૌ વંશી અને માલધારી સમાજ ખુબ જ નારાજ થયા છે.