શેરબજારમાં અંતિમ કલાકમાં કડાકો બોલ્યો: સેન્સેક્સ 150 અંક ડાઉનApril 03, 2019


રાજકોટ, તા.3
આજે સવારે શેરબજારમાં શેરબજારમાં ખુલતાની સાથે ઉછાળો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ 159.11 અંક એટલે કે 0.41 ટકા વધીને 39,215.76 પર અને નિફ્ટી 35.20 અંક એટલે કે 0.30 ટકા વધીને 11,748.40 પર વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. દરમ્યાન બપોેર 3.10 વાગ્યે 150 અંક ઘટીને 38905 તેમજ નિફ્ટી 56 પોઇન્ટ ઘટીને 11657ની સપાટી પર પહોંચી હતી.