સેન્ટ્રલ એસી પથારી!March 18, 2019

મુંબઇ : ગરમીની સિઝન શરૂ થવાની છે અને થોડા દિવસોમાં ઉત્તર ભારત ગરમ હવા પલૂથની ચપેટમાં થશે. ભીષણ ગરમી અને પરસેવાથી બચવાનો ઉપાય છે એર કંડીશનર (અઈ). પરંતુ એવી ખૂબ મોંઘા છે અને દરેક વ્યક્તિ તેનો ખર્ચ ઉઠાવી ન શકે. એવામાં અસમના એન્જીનિયર સુરેન બરૂઆનું ઇનોવેશન- કૂલિંગ બેડ (ઈજ્ઞજ્ઞહશક્ષલ ઇયમ) તમારા કામ લાગી શકે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે તેમને ઇનોવેશન માટે 10મા ગ્રાસરૂટ ઇનોવેશન એવોર્ડથી સન્માનિત કર્યા છે.
સુરેન બરૂઆએ એક એવા બેડનો આવિષ્કાર કર્યો છે, જેમાં ઇન બિલ્ટ એર કૂલર છે, જેથી ગરમીમાં કોઇને પલંગ પર સૂતા અસહજ મહસૂસ ન થાય. આ કૂલિંગ બેડનો ઉપયોગ ઘરડા અને બિમાર વ્યક્તિ પણ કરી શકે છે. આ પુરી રીતે સુરક્ષિત છે.
આ કૂલિંગ બેડની કિંમત ફક્ત 20000 રૂપિયા છે. આ પ્રકારની કિંમત લગભગ 1.5 ટનના એસીના બરાબર છે, પરંતુ તેની ખાસિયત એ છે કે તેમાં તમે ટેંપરેચર પોતાની મરજી મુજબ સેટ કરી શકો છો, જ્યારે વિજળી ખૂબ ઓછી ખર્ચ થશે. કૂલિંગ બેડમાં ખૂબ ઇનોવેટિવ સ્ટીલનું બોક્સ ટાઇપ બેડ છે. તેમાં એક ઇલેક્ટ્રિક મોટર, એર કંપ્રેશન ફેન, એક વોલ્ટેજ રેગ્યુલેટર અને એર એર ડક લાગેલ છે. ઠંડી હવા એર ડકના દ્વારા કાણાવાળી રબડની મેચથી પ્રવાહિત થાય છે અને બેડની ઉપરના ભાગને ઠંડો કરી દે છે. જરૂરિયાત મુજબ તે ઠંકને વધઘટ કરી શકાય છે. આ પ્રકારે ખૂબ જ ઓછી વિજળી ખર્ચ કરીને ગરમીમાં આરામ ઉંઘ માણી શકો છો.