ક્રિસ ગેઇલ સિક્સરની ટ્રિપલ સેન્ચૂરી ફટકારશે?March 18, 2019

નવીદિલ્હી: કેરેબિયાઈ ધુરંધર ક્રિસ ગેઇલ આઇપીએલની 12મી સીઝનમાં પણ ધૂમ માચવા માટે તૈયાર છે. 39 વર્ષોનો ગેઇલ પૂરા રંગમાં છે. તેથી કોઈ પણ ટીમ માટે તેને રોકવો મુશ્કેલ હશે. કિંગ્સ ઇલેવન પંજાબ ટીમ પોતાના આ તોફાની બેટ્સમેનથી આવીજ કંઈક અપેક્ષા રાખીને બેઠી છે.
તમને બતાવી દઈએ કે જો ક્રિસ ગેઇલે આ સીઝનની શરૂઆતમાં જ ધમાકેદાર બેટિંગ કરી તો આ સાથે તેઓ આ મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકશે. આઈપીએલમાં 300 છગ્ગાના રેકોર્ડથી તેઓ માત્ર 8 છગ્ગા દૂર છે. અત્યાર સુધી ગેઇલે ઈંઙકમાં 292 છગ્ગા માર્યા છે અને ટોપ પર છે ત્યાર બાદ એબી ડી વિલિયર્સનું નામ આવે છે જેને આઇપીએલમાં 187 છગ્ગા ફટકાર્યા છે. ત્યાર બાદ એમ.એસ ધોની(186), સુરેશ રૈના(185), રોહિત શર્મા(184) અને વિરાટ કોહલી(177)ના નામ છે.
તમને બતાવી દઈએ કે જો ક્રિસ ગેઇલે આ સીઝનની શરૂઆતમાં જ ધમાકેદાર બેટિંગ કરી તો આ સાથે તેઓ આ મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકશે. આઈપીએલમાં 300 છગ્ગાના રેકોર્ડથી તેઓ માત્ર 8 છગ્ગા દૂર છે. અત્યાર સુધી ગેઇલે ઈંઙકમાં 292 છગ્ગા માર્યા છે અને ટોપ પર છે ત્યાર બાદ એબી ડી વિલિયર્સનું નામ આવે છે જેને આઇપીએલમાં 187 છગ્ગા ફટકાર્યા છે. ત્યાર બાદ એમ.એસ ધોની (186), સુરેશ રૈના (185), રોહિત શર્મા(184) અને વિરાટ કોહલી(177)ના નામ છે.કેકેઆર
નોંધનીય છે કે ક્રિસ ગેઇલે 2009માં કોલકાતા નાઇટ રાઇડર્સ(કેકેઆર)ની ટીમ સાથે આઇપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. આઇપીએલની પહેલી સીઝનમાં તેને 10 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે 2010માં 16 છગ્ગા અને 2011માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર(આરસીબી) સાથે જોડાયા બાદ ગેઇલે છગ્ગાની છૂમ મચાવી દીધી હતી અને સીઝનમાં 44 છગ્ગા માર્યા હતા.
તેના પછી 2012માં 59 છગ્ગા, 2013ની આઇપીએલ સીઝનમાં 51 છગ્ગા, 2014માં 12 છગ્ગા, 2015માં 38 છગ્ગા, 2016માં 21 છગ્ગા અને 2017માં 14 છગ્ગા લગાવ્યા હતા. જ્યારે ગત વર્ષે ગેઇલે સીઝન દરમિયાન 27 છગ્ગા ફટકાર્યા હતા.
માં 292 છગ્ગા માર્યા છે અને ટોપ પર છે ત્યાર બાદ એબી ડી વિલિયર્સનું નામ આવે છે જેને ઈંઙકમાં 187 છગ્ગા ફટકાર્યા છે. ત્યાર બાદ એમ.એસ ધોની(186), સુરેશ રૈના(185), રોહિત શર્મા(184) અને વિરાટ કોહલી(177)ના નામ છે.કેકેઆર
નોંધનીય છે કે ક્રિસ ગેઇલે 2009માં કોલકાતા નાઇટ રાઇડર્સ(કેકેઆર)ની ટીમ સાથે આઇપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. આઇપીએલની પહેલી સીઝનમાં તેને 10 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે 2010માં 16 છગ્ગા અને 2011માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર(આરસીબિ) સાથે જોડાયા બાદ ગેઇલે છગ્ગાની ધૂમ મચાવી દીધી હતી અને સીઝનમાં 44 છગ્ગા માર્યા હતા. તેના પછી 2012માં 59 છગ્ગા, 2013ની આઇપીએલ સીઝનમાં 51 છગ્ગા, 2014માં 12 છગ્ગા, 2015માં 38 છગ્ગા, 2016માં 21 છગ્ગા અને 2017માં 14 છગ્ગા લગાવ્યા હતા. જ્યારે ગત વર્ષે ગેઇલે સીઝન દરમિયાન 27 છગ્ગા ફટકાર્યા હતા.
----------------------