ટેન ટીપ્સ ફોર હોલી...March 19, 2019


(1) હર્બલ રંગોથી રમવાનો આગ્રહ રાખો
(2) આંખોને હાનિકારક કેમિકલથી બચાવા સનગ્લાસ પહેરો, જો લેન્સ પહેરતા હો તો ન પહેરવા.
(3) હાથ-પગની સ્કીનને બચાવવા ફુલ સ્લીવના કપડા પહેરો
(4) કારમાં બહાર નીકળો તો વિન્ડો બંધ રાખો
(5) મોબાઇલને પ્લાસ્ટિક બેગ કે કવરમાં મૂકી રાખો
(6) સ્કીનને કલરના નુકસાનથી બચાવવા માટે ક્રીમ લગાવી દો
(7) વાળને રંગોથી નુકસાન ન થાય તે માટે વાળમાં તેલ નાખી લો અને કેપ પહેરી લો
(8) રંગો વડે રમ્યા બાદ પહેલા કોરો રંગ ખંખેરીને કાઢી નાખવો અને ન્હાતા પહેલા પણ ચણાના લોટમાં લીંબુ નાંખીને મસાજ કરી લો
(9) બાળકોનું પણ ધ્યાન રાખો ઘણી વાર મસ્તીમાં બાળકો કાદવ-કીચડથી પણ રમવા લાગે છે.
(10) રંગો વડે રમવામાં ચશ્મા, ચપ્પલ ઓર્નામેન્ટ્સ વગેરેમાં પણ કલર લાગી શકે છે. તેથી તેનો સમજીને ઉપયોગ કરો. 60% off Colors & Herbal Gulal