સાબરકાંઠાઃ હિંમતનગ માં પબજી ગેમ રમતા 7 લોકોની અટકાયત કરવામાં આવીMarch 15, 2019

સાબરકાંઠાહિંમતનગર માં પબજી ગેમ રમતા 7 લોકોની અટકાયતહિંમતનગર ના પોલીટેકનિક કોલેજ નજીકની એક હોસ્ટેલમાંથી પકડ્યા 7 વિદ્યાર્થીઓને અને મોબઈલ કબજે કાર્ય...એ ડિવિઝન પોલીસે હાથ ધરી તપાસબી ડિવીજન પોલીસે 5 સગીર વય ના છોકરા ને પકડી ને કાર્ય વાહિ કરી ..ગઈ કાલે જીલ્લા કલેક્ટર પ્રતિબંધ નુ જાહેરનામુ પાડ્યુ હતુ