શ્રીસંથ પરથી પ્રતિબંધ હટાવાયોMarch 15, 2019

  • શ્રીસંથ પરથી પ્રતિબંધ હટાવાયો

મેચ ફિક્સિગંમાં સંડોવણી મામલે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર શ્રીસંથ ઉપર બી.સી.સી.આઈ.એ મૂકેલો આજીવન પ્રતિબંધ ઉઠાવી લેવા સર્વોચ્ચ અદાલતે આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે શ્રીસંથના ક્રિકેટ રમવા પરનો પ્રતિબંધ હટાવી બી.સી.સી.આઈ.ને શ્રીસંથનો પક્ષ સાંભળવા આદેશ કર્યો છે. ત્રણ મહિનામાં બોર્ડે રિપોર્ટ આપવાનો રહેશે. આ આદેશથી શ્રીસંથને થોડી રાહત મળી છે.