દ્વારકા તરફ શ્રધ્ધાનું ઘોડાપુરMarch 15, 2019

  • દ્વારકા તરફ શ્રધ્ધાનું ઘોડાપુર
  • દ્વારકા તરફ શ્રધ્ધાનું ઘોડાપુર
  • દ્વારકા તરફ શ્રધ્ધાનું ઘોડાપુર

દ્વારીકા ખાતે ફુલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે ફક્ત સૌરાષ્ટ્ર જ નહીં રાજ્યભરમાંથી પદયાત્રીઓ દ્વારકા પહોંચી રહ્યા છે. હાલમાં તમામ સંઘો દ્વારકા નજીક પહોંચવામાં છે. જામનગર હાઇવે પર શ્રધ્ધાળુઓની સેવા અર્થે ખાણી-પીણી, ઉતારા સહિતની સુવિધાઓ સેવા-મંડળો દ્વારા કરવામાં આવી છે.