કાલથી IPLનો જલવો શરૂ: નોંધી લો કાર્યક્રમMarch 22, 2019

નવી દિલ્હી તા.22
બી.સી.સી.આઈ. (બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા) દ્વારા આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ના બારમા વર્ષની ટ્વેન્ટી-20 સ્પર્ધાના કાર્યક્રમની મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી જેનું 23મી માર્ચથી 5મી મે સુધી આયોજન થશે. હંમેશ મુજબ છ સપ્તાહ લાંબી આ સ્પર્ધામાં કુલ 56 રાઉન્ડ-રોબિન મેચ રમાશે અને અઠવાડિયાના અંતે 12 રાઉન્ડ-રોબિન મેચ સાંજે (4 વાગ્યાથી) રમાનાર છે.
ક્રિકેટ બોર્ડના એક સત્તાધીશના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રમાં સાત તબક્કામાં યોજાનારી સામાન્ય ચૂંટણી (12મી એપ્રિલથી 19મી મે)ના કારણે સરકાર અને સ્થાનિર પોલીસ સત્તાવાળાઓની મદદથી સ્પર્ધાનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે અને દરેક ટીમ તેની ઘરઆંગણેની મેચો પોતાના મથકે જ રમશે. ગયા વર્ષે આ સ્પર્ધા ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે)ની ટીમે જીતી હતી. ચેન્નઈ સુપર કિંગ્સ
23મી માર્ચ: રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે (રાતે 8 વાગ્યે)
31મી માર્ચ: રાજસ્થાન રોયલ્સ સામે (રાતે 8 વાગ્યે)
6ઠ્ઠી એપ્રિલ: કિંગ્સ ઈલેવન પંજાબ સામે (સાંજે 4 વાગ્યે)
9મી એપ્રિલ: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે (રાતે 8 વાગ્યે)
23મી એપ્રિલ: સનરાઈજર્શ હૈદરાબાદ સામે (રાતે 8 વાગ્યે)
26મી એપ્રિલ: મુંબઈ ઈન્ડિયન્સ સામે (રાતે 8 વાગ્યે)
1લી મે: દિલ્હી કેપિટલ્સ સામે (રાતે 8 વાગ્યે)
દિલ્હી કેપિટલ્સ
26મી માર્ચ: ચેન્નઈ સુપર કિંગ્સ સામે (રાતે 8 વાગ્યે)
30મી માર્ચ: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે (રાતે 8 વાગ્યે)
4થી એપ્રિલ: સનરાઈઝર્સ હૈદરાબાદ સામે (રાતે 8 વાગ્યે)
18મી એપ્રિલ: મુંબઈ ઈન્ડિયન્સ સામે (રાતે 8 વાગ્યે)
20મી એપ્રિલ: કિંગ્સ ઈલેવન પંજાબ સામે (રાતે 8 વાગ્યે)
28મી એપ્રિલ: રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે (સાંજે 4 વાગ્યે)
4થી મે: રાજસ્થાન રોયલ્સ સામે (રાતે 8 વાગ્યે)
કિંગ્સ ઈલેવન પંજાબ
30મી માર્ચ: મુંબઈ ઈન્ડિયન્સ સામે (સાંજે 4 વાગ્યે)
1લી એપ્રિલ: દિલ્હી કપિટલ્સ સામે (રાતે 8 વાગ્યે)
8મી એપ્રિલ: સનરાઈઝર્સ હૈદરાબાદ સામે (રાતે 8 વાગ્યે)
13મી એપ્રિલ: રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે (રાતે 8 વાગ્યે)
16મી એપ્રિલ: રાજસ્થાન રોયલ્સ સામે (રાતે 8 વાગ્યે)
3જી મે: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે (રાતે 8 વાગ્યે)
5મી મે: ચેન્નઈ સુપર કિંગ્સ સામે (સાંજે 4 વાગ્યે)
કોલકાતા નાઈટ રાઈડર્સ
24મી માર્ચ: સનરાઈઝર્સ હૈદરાબાદ સામે (સાંજે 4 વાગ્યે)
27મી માર્ચ: કિંગ્સ ઈલેવન પંજાબ સામે (રાતે 8 વાગ્યે)
12મી એપ્રિલ: દિલ્હી કેપિટલ્સ સામે (રાતે 8 વાગ્યે)
14મી એપ્રિલ: ચેન્નઈ સુપર કિંગ્સ સામે (સાંજે 4 વાગ્યે)
19મી એપ્રિલ: રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે (રાતે 8 વાગ્યે)
25મી એપ્રિલ: રાજસ્થાન રોયલ્સ સામે (રાતે 8 વાગ્યે)
28મી એપ્રિલ: મુંબઈ ઈન્ડિયન્સ (રાતે 8 વાગ્યે)
મુંબઈ ઈન્ડિયન્સ
24મી માર્ચ: દિલ્હી કેપિટલ્સ સામે (રાતે 8 વાગ્યે)
3જી એપ્રિલ: ચેન્નઈ સુપર કિંગ્સ સામે (રાતે 8 વાગ્યે)
10મી એપ્રિલ: કિંગ્સ ઈલેવન પંજાબ સામે (રાતે 8 વાગ્યે)
13મી એપ્રિલ: રાજસ્થાન રોયલ્સ સામે (સાંજે 4 વાગ્યે)
15મી એપ્રિલ: રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે (રાતે 8 વાગ્યે)
2જી મે: સનરાઈઝર્સ હૈદરાબાદ સામે (રાતે 8 વાગ્યે)
5મી મે: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે (રાતે 8 વાગ્યે)
રાજસ્થાન રોયલ્સ
25મી માર્ચ: કિંગ્સ ઈલેવન પંજાબ સામે (રાતે 8 વાગ્યે)
2જી એપ્રિલ: રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે (રાતે 8 વાગ્યે)
7મી એપ્રિલ: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે (રાતે 8 વાગ્યે)
11મી એપ્રિલ: ચેન્નઈ સુપર કિંગ્સ સામે (રાતે 8 વાગ્યે)
20મી એપ્રિલ: મુંબઈ ઈન્ડિયન્સ સામે (સાંજે 4 વાગ્યે)
22મી એપ્રિલ: દિલ્હી કેપિટલ્સ સામે (રાતે 8 વાગ્યે)
27મી એપ્રિલ: સનરાઈઝર્સ હૈદરાબાદ સામે (રાતે 8 વાગ્યે)
રોયલ ચેલેન્જર્સ બેંગલોર
28મી માર્ચ: મુંબઈ ઈન્ડિયન્સ સામે (રાતે 8 વાગ્યે)
5મી એપ્રિલ: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે (રાતે 8 વાગ્યે)
7મી એપ્રિલ: દિલ્હી કેપિટલ્સ સામે (સાંજે 4 વાગ્યે)
21મી એપ્રિલ: ચેન્નઈ સુપર કિંગ્સ સામે (રાતે 8 વાગ્યે)
24મી એપ્રિલ: કિંગ્સ ઈલેવન પંજાબ સામે (રાતે 8 વાગ્યે)
30મી એપ્રિલ: રાજસ્થાન રોયલ્સ સામે (રાતે 8 વાગ્યે)
4થી મે: સનરાઈઝર્સ હૈદરાબાદ સામે (રાતે 8 વાગ્યે)
સનરાઈઝર્સ હૈદરાબાદ
29મી માર્ચ: રાજસ્થાન રોયલ્સ સામે (રાતે 8 વાગ્યે)
31મી માર્ચ: રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે (સાંજે 4 વાગ્યે)
6ઠ્ઠી એપ્રિલ: મુંબઈ ઈન્ડિયન્સ સામે (રાતે 8 વાગ્યે)
14મી એપ્રિલ: દિલ્હી કેપિટલ્સ સામે (રાતે 8 વાગ્યે)
17મી એપ્રિલ: ચેન્નઈ સુપર કિંગ્સ સામે (રાતે 8 વાગ્યે)
21મી એપ્રિલ: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે (સાંજે 4 વાગ્યે)
29મી એપ્રિલ: કિંગ્સ ઈલેવન પંજાબ સામે (રાતે 8 વાગ્યે)