એકવાફાબા (અિીફરફબફ) એગ રીપ્લેસરMarch 12, 2019

  • એકવાફાબા (અિીફરફબફ) એગ રીપ્લેસર
  • એકવાફાબા (અિીફરફબફ) એગ રીપ્લેસર

એકવાફાબા (અિીફરફબફ) એગ રીપ્લેસર
* એકવાફાબા જેને એગ રીપ્લેસર તેમજ એગ સબ્સીટયુડ પણ કહેવામાં આવે છે.
* એકવા એટલે પાની અને ફાબા એટલે બીન્સ (સફેદ બીન્સ) છોલે ચનામાંથી એકવાફાબા તૈયાર કરવામાં આવે છે, જે એગલેસ કુંકિંગ અને બેકિંગ માટે ખૂબજ અસરકારક સામગ્રી છે.
* કોઈપણ રેસીપી જેમકે કેક, મુઝ, મેકરૂન્સ મરીંગ, જયાં એગનો યુઝ થતો હોય ત્યાં એકવાફાબા યુઝ કરી રેસીપીનું ચોકકસ રીઝષ્ટ મેળવી શકાય છે.
* હાલમાં માર્કેટમાં તૈયાર એકવાફાબા બોટલ્સ મળે છે. જેનો ઉપયોગ તમે જે તે રેસીપીમાં કરી શકો. પરંતુ અમુક સેન્ટરમાં સહેલાઈથી મળતું નથી તો તેના માટે હોમ મેડ એકવાફાબા બેસ્ટ ઓપ્શન છે ! જે ઘરે તૈયાર કરી શકાય છે.
* તેને એગ સબ્સીટપુડ તરીકે ઉપયોગ કરી રેસીપીને નવો ઓપ આપી શકાય.
* હોમ મેડ એકવાફાબા *
સામગ્રી: 1 કપ - છોલે ચણા, પાણી રીત: 1 કપ છોલે ચણાને પાણીમાં પલાળવા સવારે ચણાને કુકરમાં લઈ ચણા ડૂબે તેટલું પાણી લેવું 3 થી 5 વ્હીસલ કરી કુકર ઠંડુ થવા દેવું ત્યારબાદ એક બાઊલમાં ચારણી રાખી ચણા તેમાં નિતારવા. બાઊલમાં જે પાણી નીકળે તેને પેનમાં લઈ અડધું થાય ત્યાં સુધી ઊકાળવું. આ રીતે એકવાફાબા તૈયાર થશે. એકવાફાબા ઠંડુ થાય પછી જરૂરીયાત પ્રમાણે વાપરવું અથવા એરટાઈટ ડબ્બામાં 1 વર્ષ સુધી ફ્રિઝરમાં સારું રહે છે.