અમરેલી જિલ્લામાં ભાજપનો નગારે ઘા, કોંગ્રેસના અંધ ભક્તોને વિકાસ નહીં દેખાય

અમરેલી તા,21
ગઈ કાલે અમ2ેલી ખાતે અમ2ેલી અને ભાવનગ2 લોક્સભા સીટનું કલસ્ટ2 સંમેલન યોજાયુ હતું. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યર્ક્તાનું સ્વાગત અમ2ેલી જિલ્લા ભાજપ પ્રમુખ હી2ેન હી2પ2ા ર્ક્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રદેશ ભાજપ પ્રમુખ જિતુભાઈ વાઘાણીએ 2ાજય અને કેન્દ્ર સ2કા2ની વિવિધ સિધ્ધીઓ વર્ણવીને કાર્યર્ક્તાઓને જન જન સુધી માહીતી પહોચાડવા વિસ્તા2ક યોજનાના માધ્યમ થકી આશવાન ર્ક્યું હતું. આ તકે પ2શોતમભાઈ રૂપાલાએ પોતાની આગવી શૈલીમાં કાર્યર્ક્તાઓને સંબોધતા જણાવ્યું હતુ કે, 1986 ના પાક વિમો 2001 માં મળે એ અંધ ભક્તોને ખેડુતોના હીતની વાત ક2વાનો અધિકા2 નથી. આ તકે ભિખુભાઈ દલસાણીયાએ ભાજપનાં આગામી વિવિધ કાર્યક્રમો અંગે કાર્યર્ક્તાઓને માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ્ા ઓમ માથુ2જીએ જનસંઘથી લઈને ભાજપના કાર્યર્ક્તાઓની મહેનતના હીસાબે ભા2તીય જનતા પાર્ટી સંગઠન થી લઈ સત્તા સુધી પહોચાડવામાં બુથના કાર્યર્ક્તાઓની ભુમીકા સ: વિશેષ્ા અને મહત્વની 2હી છે. આ કાર્યક્રમની આભા2 વિધી મહેન્દ્રસિંહ સ2વૈયાએ ક2ી હતી.
આ તકે દીલીપભાઈ સંઘાણી, સાંસદ ના2ણભાઈ કાછડીયા, સાંસદ ભા2તીબેન શીયાળ, પ્રભા2ી મહેશભાઈ ક્સવાલા, હર્ષ્ાદભાઈ દવે, હરૂભાઈ ગોંડલીયા, સુ2ેસભાઈ ગોધાણી, અમોભાઈ શાહ, જયંતીભાઈ ક્વાડીયા, વી.વી.વઘાસીયા, બંને જિલ્લાનાં મહામંત્રીઓ, પૂર્વ જિલ્લા ભાજપના પ્રમુખઓ, પૂર્વ ધા2ાસભ્યઓ ઉપસ્થિત 2હેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ હી2ેન હી2પ2ાના માર્ગદર્શન હેઠળ જિતુભાઈ ડે2, મયુ2ભાઈ હી2પ2ા, 2ીતેશભાઈ સોની, વંદનાબેન મહેતા, જયોત્સનાબેન અગ્રાવત, 2ંજનબેન ડાભી, રવુભાઈ ખુમાણ, કમલેશ કાનાણી, કૌશીક વેક2ીયા, ભ2ત વેક2ીયા, હીતેશ જોષ્ાી, મધુબેન જોષ્ાી, મંજુલાબેન વી2ડીયા, મહામંત્રીઓ, મો2ચાના પદાધિકા2ીઓ, શક્તિ કેન્દ્રના ઈન્ચાર્જ, સહ ઈન્ચાર્જ, વિસ્તા2કઓ, વર્તમાન અને પૂર્વ ન.પા.,તા.પં., જિ.પં.ના સભ્ય, સહકા2ી સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.