સેન્સેક્સમાં 358 પોઈન્ટની તેજી, નિફ્ટી 11062ના સ્તર પર બંધ

સેન્સેક્સમાં 358 પોઈન્ટની તેજી, નિફ્ટી 11062ના સ્તર પર બંધ
રાજકોટ, તા.6
બુધવારે કારોબારી સત્રમાં ભારતીય શેર બજારે સારી શરૂઆત કર્યા બાદ સેન્સેક્સમાં 358.42 પોઈન્ટની તેજી સાથે 36975.23 ઉપર અને નિફ્ટી 128.10 પોઈન્ટની તેજી સાથે 11062.45 ઉપર કારોબાર બંધ રહ્યો હતો.