હેં..? આવું હશે રામમંદિર?January 19, 2019

અયોધ્યામાં ‘મોડલ દર્શન: ચૂંટણી નજીક છે ત્યારે અયોધ્યામાં રામમંદિરનાં નિર્માણ માટે સરકાર પર દબાણ વધી રહ્યું છે! પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં તો પ્રસ્તાવિત રામમંદિરનું મોડેલ પણ મુકી દેવાયું છે. ‘સાચુકલુ’ મંદિર ક્યારે બનશે તે ફક્ત રામ જાણે! પરંતુ અત્યારે આ મોડેલનાં દર્શન કરવા પણ ભાવિકોનો ધસારો જોવા મળી રહ્યો છે.