ભારતે રચ્યો ઈતિહાસJanuary 18, 2019

ભારતે રચ્યો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવી 2-1થી જીતી સીરિઝ
ત્રણ મેચની સીરીઝમાં હાલ બંને ટીમ એક-એક મેચ જીતી ચૂકી છે. ઓસ્ટ્રેલિયાએ સીડનીમાં પ્રથમ વન ડે 34 રનથી અને ભારતે એડીલેડમાં બીજી મેચ છ વિકેટે જીતી હતી.