ગાંધીનગરમાં રાજકોટને નિહાળતું દિલ્હી!January 18, 2019

ગ્લોબલ ટ્રેડશોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘સ્વચ્છ ભારત મિશન’(એસબીએમ) મોડેલને નિહાળ્યું હતું. આ અવસરે તેમની સાથે મૂળ રાજકોટના વતની એવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ જોડાયા હતા. દૃશ્ય એજું લાગતું હતું જાણે દિલ્હી (વડાપ્રધાન) રાજકોટ(રૂપાણી)ને ગાંધીનગર (મુખ્યમંત્રી) સ્વરૂપે નિહાળી અને મૂલવી રહ્યા હોય!