ચેતેશ્ર્વર પૂજારાનું કેક કટિંગJanuary 12, 2019

રાજકોટના વતની અને ભારતીય ક્રિકેટ ટીમના ધ વોલ પ્લેયર ચેતેશ્ર્વર પૂજારા તાજેતરમાં ઓસ્ટ્રેલિયા ખાતે રમાયેલ ટેસ્ટ ક્રિકેટ શ્રેણીમાં મેન ઓફ ધી સિરીઝ બનતા ચેતેશ્ર્વરે તેની ખુશાલીમાં પિતા અરવિંદભાઇ પૂજારા ઉપરાંત પત્ની પૂજા અને પુત્રી સાથે ગઇકાલે સાંજે કેક કટીંગ કરી
ઉજવણી કરી હતી. આ ખુશીની પળોના ફોટોગ્રાફ પણ પૂજારાએ સોશિયલ મિડીયામાં શેર કર્યા હતા.