શેરબજારમાં તેજી અકબંધ, સેન્સેક્સ 186, નિફ્ટી 28 પોઈન્ટ અપમાં

  • શેરબજારમાં તેજી અકબંધ, સેન્સેક્સ 186, નિફ્ટી 28 પોઈન્ટ અપમાં

રાજકોટ, તા.4
બુધવારે કારોબારમાં ભારતીય શેર બજારે મજબૂત શરૂઆત કરી છે. બપોરે 3.00 વાગ્યે સેન્સેક્સ 186 પોઈન્ટની તેજી સાથે 36,167 પર અને નિફ્ટીમાં 28 પોઈન્ટની તેજી સાથે 10,830 પર કારોબાર કરી રહ્યા હતા.
મંગળવારે કારોબારમાં સેન્સેક્સમાં 130 પોઇન્ટની તેજી સાથે 35,980 પર અને નિફ્ટીમાં 30 પોઈન્ટની તેજી સાથે 10,802 પર બંધ થયો હતો.