ઊલટા પૂલટાJanuary 05, 2019

: વર્તમાન સિરીઝમાં વિક્રમજનક 20 કેચ પકડનાર વિકેટકીપર રિષભ પંતે ગઈ કાલે સિડનીમાં પહેલાં બેટિંગ દરમિયાન અને પછી વિકેટકીપિંગમાં ‘ડબ્લ્યૂડબ્લ્યૂઇ’ના સિતારા શોન માઇકલ્સની માફક ‘ઍક્રોબેટિંગ કિક-અપ’થી બધાને ચકિત કરી દીધા હતા. તેની ફિટનેસ બહુ જ સારી છે અને વિકેટકીપિંગમાં ખૂબ ચપળ છે. તેને તમામ ફોર્મેટોમાં ધોનીનો અનુગામી માનવામાં આવે છે.