લોકરક્ષક દળની પરીક્ષા 6 જાન્યુઆરીએ December 05, 2018

લોકરક્ષક દળની પરીક્ષા 6 જાન્યુઆરીએ
2ડિસેમ્બરે પેપર લીક થયા બાદ રદ કરાયેલી લોકરક્ષક દળની પરીક્ષા 6જાન્યુઆરીએ યોજવાનો નિર્ણય: સીએમઓ ખાતે બેઠક યોજ્યા બાદ લેવાયો નિર્ણય