ગુજકેટની પરીક્ષા 30 માર્ચેDecember 05, 2018

ગુજકેટની પરીક્ષા 30 માર્ચે
શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા 30 માર્ચ,2019ના યોજાશે: એન્જીનિયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાય છે પરીક્ષા: પરીક્ષા ફોર્મ અને ફી ઓનલાઇન ભરવાના રહેશે: ફોર્મ ભરવાની તારીખ ટૂંક સમયમાં કરાશે જાહેર.