આજના દિવસ નો November 26, 2018

* 1921 દેશના શ્ર્વેત ક્રાંતિના જનક ગણાતા વર્ગીઝ કુરિયનનો જન્મ.
* 1949 ભારતના સવિધાન પર સવિધાન સભાના અઘ્યક્ષે હસ્તાક્ષર કર્યા.
* 2008માં મુંબઇમાં થયેલા બ્લાસ્ટમાં 164 લોકો માર્યા ગયા.