શેરબજારમાં તેજી: સેન્સેકસે 552 પોઇન્ટ ઉછળીને 34,440ની સપાટી વટાવીOctober 31, 2018


મુંબઈ, તા.31
શેરબજાર આજે સવારે અપમાં ખુલ્યા બાદ બપોર પછી ફરી તેજીનો માહોલ જોવા મળ્યો હતો. બપોરે 3 વાગ્યે સેન્સેકસમાં 552 પોઇન્ટનો વધારો થતા 34,443ની સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફટીમાં 177 પોઇન્ટના ઉછાળા સાથે 10375ની સપાટીએ પહોચી હતી.