સેન્સેક્સ 209 અંક ડાઉન, નિફ્ટ 64 પોઈન્ટ નીચેNovember 12, 2018

સેન્સેક્સ 209 અંક ડાઉન, નિફ્ટ 64 પોઈન્ટ નીચે
રાજકોટ, તા.12
સેન્સેક્સ આજે સપ્તાહના પ્રથમ દિને સવારે ખૂલતામાં તેજીમાં રહ્યા બાદ થોડીવાર પછી ડાઉનમાં આવી ગયો હતો. બપોરે 3.00 વાગ્યે 209 અંક ઘટીને 34,949ની સપાટીએ નીચે ગયો હતો જ્યારે નિફ્ટી 64 પોઇન્ટ ઘટીને 10521ની સપાટી પર સરકી હતી.