ધાર્મિક કાર્યક્રમોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

ધાર્મિક કાર્યક્રમોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ- જાહેર હિતની અરજી પર સુપ્રિમની સુનાવણી : ફટાકડાના ઓનલાઇન વેચાણ પર પણ પ્રતિબંધ ફરમાવાયો : દિવાળી પર ભારે અવાજ કરતા ફટાકડાઓ નહીં ફોડવા આદેશ