જામનગર કસ્ટમ દ્વારા દાણચોરી ના મનાતા સોના સાથે એક વ્યક્તિ ની કરી અટકાયત

જામનગર કસ્ટમ દ્વારા દાણચોરી ના મનાતા સોના સાથે એક વ્યક્તિ ની કરી અટકાયત દાણચોરી ના મનાતા રૂપિયા 15 લાખ ના સોના સાથે દેવભૂમિ દ્વારકા ના એક શખ્સ ની અટકાયત દેવભૂમિ દ્વારકા ના હનીફ વસા નામના શખ્સ ની કરી અટકાયત