સંજય ખાને લખી આત્મકથા ‘ધી બેસ્ટ મિસ્ટેકસ ઓફ માય લાઇફ’


મુંબઇ તા.1ર
અભિનેતા જાયેદ ખાને જણાવ્યું હતું કે દિગ્ગજ અભિનેતા અને પિતા સંજય ખાનની આત્મકથા ધી બેસ્ટ મિસ્ટેકસ ઓફ માય લાઇફને લઇને ખુબ જ સજાગ છે. એક પુત્ર તરીકે આત્મકથા વાંચવા તે રોમાંચિત છે. જાયદે જણાવ્યું હતું કે મારા પિતાએ જીવનમાં અનેક ચડાવ-ઉતાર જોયા છે અને એમવે શાનદાર રીતે જીંદગી જીવી છે. ધી બેસ્ટ મિસ્ટેકસ ઓફ માય લાઇફમાં સંજયે બોલીવુડની તેની સફર અને અંગત જીંદગીની સાથે જોડાયેલી બાબતો શેર કરી છે. આ પુસ્તકનું વિમોચન ર8મી ઓકટોબરે થશે.