પોરબંદરનાં કોસ્ટલ એરિયામાં દિલ્હી પોલીસ દ્વારા સર્ચ ઓપરેશનOctober 10, 2018

પોરબંદરનાં કોસ્ટલ એરિયામાં દિલ્હી પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન ગોસાળારા આરડીએકસ લેન્ડીંગ સ્થળે પોલીસ છાવણીમાં ફેરવાયું : શંકાસ્પદ વસ્તુ દટાયેલ હોવાની શંકાએ ખોદકામ : સ્થાનિક પોલીસને પણ સર્ચ ઓપરેશનથી દૂર રખાઈ