સેન્સેક્સ 175 પોઈન્ટ ડાઉન


રાજકોટ, તા.9
શેરબજાર આજે વધારા સાથે ખૂલ્યા બાદ દિવસભર વોલાટાઈલ રહ્યું હતું. બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ 175 પોઈન્ટ ઘટીને 34,299એ પહોંચી ગયો હતો અને નિફ્ટી 47 પોઇન્ટ ઘટીને 10301ની સપાટી પર રહી હતી.