ધારી ના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા ની જામીન અરજી નામંજુર,

બીટ કોઈન તોડકાંડ કેસ ધારી ના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા ની જામીન અરજી નામંજુર, સેશન્સ કોર્ટ દ્વારા ફગાવામાં આવી કોટડિયા ની જામીન અરજી, કોટડીયા ને જામીન મેળવવા હવે હાઇકોર્ટ ના દ્વાર ખખડાવવા પડશે