શેરબજારમાં તેજી: સેન્સેક્સ ૩૭૦ પોઈન્ટ અપ, નિફ્ટી ૮૮ પોઈન્ટ ઉપરOctober 01, 2018


સેન્સેક્સ આજે સવારે અપમાં ખુલ્યા બાદ થોડી મિનીટોમાં જ ડાઉન થઈ ગયો હતો. બપોરે ૩.૧૫ વાગ્યે ફરી માર્કેટમાં તેજી આવતા સેન્સેક્સ ૩૭૦ અંક વધીને ૩૬,૫૯૭ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી પણ ૮૮ પોઇન્ટ વધીને ૧૧,૦૧૮ની સપાટી પર રહી હતી.