જૂનાગઢ : ધારીના દલખાણીયા રેન્જમાં વધુ એક સિંહણે દમ તોડ્યોSeptember 25, 2018

  - સિંહોનો મૃત્યુ આંક ૧૪ એ પહોંચ્યો : આજે ૮ થી ૯ વર્ષની એક સિંહણનું બીમારીથી મોત - વનવિભાગની ૧૦૨ ટીમોએ ૧૬૪ સિંહોની ચકાસણી કરતા ૪ સિંહને સામાન્ય ઇજા, ૧ સિંહણ કમજોર હાલતમાં મળી, ૧ સિંહણ બીમાર હાલતમાં મળતા સારવાર આપી - એક બીમાર સિંહણ પકડવા વનવિભાગનું રેસ્ક્યુ ચાલુ