પરથમ સમરિયે સ્વામી તમને સુંઢાળા...September 13, 2018

દરેક શુભકાર્યમાં પ્રથમ સ્મરણ કરવામાં આવે છે તે રિદ્ધ-સિદ્ધનાં અધિષ્ઠાતા વિધ્ન હતા ગણેશજીનાં ઉત્સવનો આજે ગણેશ ચતુર્થીથી પ્રારંભ થયો છે.
ઘરે-ઘરે ગણેશજીનું સ્થાપન થયુ છે અને 10 દિવસ સુધી ભક્તો ગજાનન મહારાજને કાલાવાલા કરશે ત્યારે ગણેશજીની પ્રતિમા સમક્ષ વંદનની મુદ્રમાં ખિસકોલી આબાદ ઝડપાઈ ગઈ છે. (તસ્વીર: પ્રકાશ પરમાર)