રોજે રોજ પાણી કાંપ પ્રજા ત્રાહીમામSeptember 12, 2018


ગુરૂવારે ચાર વોર્ડમાં પાણી કાંપ ઝીંકાયો
વોર્ડ નં. 17,14,7 અને 18 (પાર્ટમાં પીવાનું પાણી નહી મળે)
ગુરૂવાર અને વિનોદનગર ઝોન હેઠળના વિસ્તારો તરસ્યા રહેશે.