ડીઝીટલ ઈન્ડિયા...

  • ડીઝીટલ ઈન્ડિયા...


ભારતમાં ડિઝીટલ ક્રાંતિથી હરકોઈ ‘ઓન લાઈન’ થઈ ગયા છે. મોબાઈલ-ઈન્ટરનેટની પહોંચ દૂર-સુદૂર સુધી થતાં કેટલાક કામો સરળ તો કેટલાક અઘરા થયા છે. બિયારણ-દવાઓ વગેરે ‘ઓનલાઈન’ ઓર્ડર કરી શકાય છે પરંતુ ખેતરની વચ્ચે મોબાઈલમાં મશગુલ બન્ને મિત્રો કદાચ ભૂલી ગયા લાગે છે કે ખેડ તો ‘ઓફ લાઈફ’ જ કરવી પડશે! આ તસ્વીર આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબજ ફરી રહી છે.