શનિવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણ: ભારતમાં નહીં દેખાય

  • શનિવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણ: ભારતમાં નહીં દેખાય

રાજકોટ તા,8
દુનિયાના અમુક દેશો અને પ્રદેશોમાં શનિવા2 તા. 11 મી ઓગસ્ટે ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અભુત અવકાશી નજા2ો બનવાનો છે. ભા2તમાં કોઈપણ સ્થળેથી આ ગ્રહણ જોવા મળશે નહિ. વર્ષ્ા 2018 નું આખ2ી ગ્રહણ જોવામાં ભા2તના લોકો વંચિત 2હેવાના છે.
જાથાના 2ાજય ચે2મેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે સવંત 2074 અષ્ાાઢ કૃષ્ણપક્ષ્ા અમાસને શનિવા2 તા. 11 મી ઓગસ્ટ, 2018 ના કર્ક 2ાશિ, આશ્ર્લેષ્ાા નક્ષ્ાત્રમાં થના2ું ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભા2તમાં દેખાશે નહિ. જયા2ે વિશ્ર્વના અમુક દેશો-પ્રદેશોમાં ગ્રહણ જોવા મળશે તેમાં ઉત્ત2 યુ2ોપ, પૂર્વ એશિયા, ઉત્ત2 અમેિ2કા, એટલાંટિક મહાસાગ2, આર્કટિક પ્રદેશ, ઉત્ત2 કેનેડા, ગ્રીનલેન્ડ, આઈસલેન્ડ, સ્કેડિનેવીયા, મોંગલિયા, કઝાકીસ્તાન અને ચીનનો મોટો પ્રદેશ આસપાસ વિસ્તા2માં ગ્રહણ અભુત-આહલાદક અવકાશી નજા2ો બનવાનો છે.
ભા2તના સમયાનુસા2 ભૂમંડલે ગ્રહણ સ્પર્શ : 13 કલાક ને 32 મિનિટ, ગ્રહણ મધ્ય : 1પ કલાક ને 17 મિનિટ, ગ્રહણ મોક્ષ્ા : 17 કલાક ને 1 મિનિટ, ગ્રહણ ગ્રાસમાન : 0.737 2હેશે. વિશ્ર્વના દેશોમાં સાડા ત્રણ કલાકનો ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અવકાશી નજા2ો બનશે. વધુમાં જણાવે છે કે વિશ્ર્વના દેશોમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ વખતે અદ્યતન ઉપક2ણો સાથે સંશોધનો ક2શે. પૃથ્વીની જીવસૃષ્ટિ ઉપ2 ગ્રહણના પ્રભાવની અસ2ો જાણવા સતત પ્રયત્નશીલ હોય છે. પશુ-પંખી ઉપ2 ગ્રહણની અસ2, ભૌગોલિક અસ2ો, વાતાવ2ણમાં ફે2ફા2 વિગે2ેનો અભ્યાસ ક2વામાં આવે છે.
વિજ્ઞાને સૂર્યનું આયુષ્ય પણ નક્કી ક2ી લીધું છે. સદીઓ પછી વિજ્ઞાન સૂર્યનો વિકલ્પ શોધી માનવજીવન કાયમ ધબક્તું 2હે તેવા પ્રયત્નો આદર્યા છે. ભવિષ્યના વર્ષ્ાો પછી ગ્રહણ પૂનમ-અમાસે થતા ગ્રહણોનો સાથ છોડી દેવાના છે. 2ાજયમાં ગ્રહણ સંબંધી લોકચળવળ ઉભી ક2વા જાથા જિલ્લા-તાલુકા, ગ્રામ્ય પંથકમાં સદસ્યો, શુભેચ્છકોની મદદથી માહિતગા2 ક2શે. ટી.વી. ઉપ2 ગ્રહણ જોવા તેની પૂ2ક માહિતી આપી ગે2માન્યતાઓને તિલાંજલિ આપવા કાર્યક્રમ આપશે. જાથાની વિચા2ધા2ા સાથે સંમત લોકોએ મો. 982પ2 16689 ઉપ2 સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.