પોરબંદર લોહાણા સમાજ દ્વારા માં અમૃતમ કાર્ડ કેમ્પ

  • પોરબંદર લોહાણા સમાજ દ્વારા માં અમૃતમ કાર્ડ કેમ્પ

શ્રી લોહરાણા યુવા સેના દ્વારા લોહરાણા સમાજ દ્વારકા જલારામ મંદિર ખાતે આ 300 લાભાર્થીઓને અમૃતમ કાર્ડની સંપૂર્ણ માહીતી અને માગેદશેન આપવા માટે કાર્યકર્મ યોજવામાં આવ્યો હતો. જેમા પોરબંદર જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી (સી.ડી. એચ.ઓ.) માનનીય ડો. મોડ દ્વારા સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.