રક્ષાબંધન માટે પ્રિય ભાઇ માટે જાતે જ રાખડી બનાવો

  • રક્ષાબંધન માટે પ્રિય ભાઇ માટે જાતે જ રાખડી બનાવો

૧- થોડા ઇયર બડઝ લો તેને મનગમતા રંગો વડે રંગી લો. શાઇનીંગ કલર લેવાથી વધુ સુંદર લાગશે. ૨-બધા ઇયર બડઝ પેઇન્ટ થઇ જાય ત્યારબાદ જે કોટનના ભાગમાં પેઇન્ટ કર્યુ હોય તેટલો ભાગ કટ કરી લો. ૩-જે શેઇપ અને સાઇઝમાં રાખડી બનાવવી હોય તે શેઇપ અને સાઇઝનું પુઠુ કે થીક કાગળ કાપી લો. ૪- ત્યારબાદ પેઇન્ટ કરેલ બધા જ બડઝને કાપેલ પુઠામાં આકર્ષક રીતે ચીપકાવી લો. ૫- બધા જ બડઝ ગોઠવાઇ જાય એટલે એક દોરામાં થોડા ગોલ્ડન મોતી પરોવી વચ્ચેની જગ્યામાં લગાવી દો. ૬- બીજુ એક એ સાઇઝનું પુઠુ કાપીને તેના પર ગોલ્ડ દોરી ચીપકાવી જે ડેકોરેટ કરેલ શેઇપ છે તે લગાવી દો. ૭- આકર્ષક રાખડી તૈયાર છે તેના પર સ્પાર્કલ, જરી કે પછી ડાયમંડ પણ લગાવી શકાય.