ભચાઉ નેશનલ હાઈ-વે પર ચક્કાજામ, બન્ને સાઈડ પાંચ કિ.મી. લાંબી લાઈનો

  • ભચાઉ નેશનલ હાઈ-વે પર ચક્કાજામ, બન્ને સાઈડ પાંચ કિ.મી. લાંબી લાઈનો

આહીર સમાજ દ્વારા ડેપ્યુટી કલેકટરને અપાયુ આવેદન
ભુજ તા,10
રાજક્ોટમાં ટ્રાફિક્ની ક્ામગીરી ેદરમિયાન ભાજપના એક્ આગ્ોવાનન્ો ફડાક્ા મારવાના પ્રક્રણમાં પીઆઈ સોનારાની તાત્ક્ાલિક્ અસરથી બ્ોદલી ક્રી નાખવામાં આવી છે.
આ બ્ોદલીના ક્ચ્છ, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ઘેરા પડઘા પડ્યા છે. આહિર સમાજ, આહિર યુવક્ મંડળના ઉપક્રમે આજરોજ ભચાઉની આહિર સમાજવાડી ખાત્ો એક્ બ્ોઠક્ યોજવામાં આવી હતી. ત્યારબોદ રેલી સ્વરૂપ્ો મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં આહીર સમાજના આગ્ોવાનો અન્ો યુવાનો એક્ત્રીત થઈ નાયબ ક્લેકટર ક્ચેરી ખાત્ો આવેેદન પત્ર પાઠવવા નિક્ળ્યા હતા, પરંત્ાુ ઈન્ચાર્જ નાયબ ક્લેકટર ક્ચેરી ખાત્ો ઉપસ્થિત નહીં હોવાથી લોક્ો રોષે ભરાયા હતા અન્ો એક્ તક્ે ભચાઉ ન્ોશનલ હાઈવે ચક્કાજામ ક્રી ેદીધો હતો. જોક્ે, પાછળથી પોલીસ ેદોડી આવી સમજાવટભરી પરિસ્થિતિમાં મામલો થાળે પાડ્યો હતો. અડધો ક્લાક્ સ્ાુધી ન્ોશનલ હાઈવે ચક્કાજામ ક્રી ેદેતાં બન્ને તરફ ચારથી પાંચ ક્લિોમીટર સ્ાુધી વાહનોની લાંબી લાઈન થઈ ગઈ હતી. પોલીસન્ો ટ્રાફિક્ કિલયર ક્રાવવામાં ભારે મહેનત ક્રી હતી.