મિલે સૂર મેરા તુમ્હારા...

  • મિલે સૂર મેરા તુમ્હારા...

ભાજપ પ્રમુખ અમિત શાહ 22 જુલાઈ, રવિવારે મુંબઈની મુલાકાતે ગયા હતા અને 2019ની લોકસભા ચૂંટણીના ઉપલક્ષમાં ભાજપ માટે સંપર્ક ફોર સમર્થન ઝૂંબેશ અંતર્ગત મહાન પાર્શ્ર્વગાયિકા ભારત રત્ન લતા મંગેશકરને એમનાં ઘેર જઈને મળ્યા હતા. એમની સાથે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ હતા.