મોન્સૂન ઈન મીકી’સ પ્લે હાઉસ

  • મોન્સૂન ઈન મીકી’સ પ્લે હાઉસ
  • મોન્સૂન ઈન મીકી’સ પ્લે હાઉસ
  • મોન્સૂન ઈન મીકી’સ પ્લે હાઉસ

રાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નિવાસસ્થાન નજીકમાં આવેલા મીકી’સ પ્લે હા.સમાં રેઈનડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિક્ષકા પુજા ટીચર, અર્ચના ટીચર અને હીના ટીચરની દેખરેખ હેઠળ માત્ર દોઢ વર્ષથી ત્રણ વર્ષ સુધીના ભુલકાઓ અવનવા રેઈનકોટમાં સજજ થઇ પહોંચ્યા હતા. સાથે જ શાવરીંગ સીસ્ટમ હેઠળ વરસાદમાં ન્હાવાની મજા પણ માણી હતી.