અર્થ / Prayer Room

  • અર્થ / Prayer Room
  • અર્થ / Prayer Room

ગુરુ: બ્રહ્મા-ગુરુ બ્રહ્મા છે
ગુરુર વિષ્ણુ-ગુરુ વિષ્ણુ છે
ગુરુર દેવો મહેશ્ર્વર-ગુરુ જ મહેશ્ર્વર અને શિવ છે
ગુરુર સાક્ષાત પરબ્રહ્મ-ગુરુ, પરબ્રહ્મ એટલે કે સૃષ્ટિ રચયિતા છે અને બધા જ દેવોના શ્રેષ્ઠ છે ગુરુ
તેના સમાન છે
તરમૈશ્રી ગુરવે નમ: એ બધા ગુરુઓને પ્રણામ છે
ગુરુનું આપણા જીવનમાં ઘણુ મહત્વ છે જીવનમાં સાચી દિશા બતાવનાર ગુરુ છે પરમાત્મા સુધી પહોંચાડનારએ દરેક ગુરુઓને હૃદયના ભાવથી પ્રણામ