Kids Club

Hello દોસ્તો
કેમ છો? મજામાંને
બધા નિયમિત અભ્યાસ કરવા લાગી ગયા હશો અને અત્યારે તો વરસાદી વાતાવરણમાં ખુબ મજા પડી જાય ખરૂને? પરંતુ આ વરસાદી વાતાવરણમાં જ એક મજાનું પર્વ આવી રહ્યું છે ખબર છે તમને? ગણતરીના દિવસોમાં જ એટલે કે તા.ર7 જુલાઇના
ગુરૂપૂર્ણિમા છે. તો આ વખતે કીડઝ કલબમાં બધા જ દોસ્તો પોતાના ટીચરને ગુરૂને સંબોધીને એક સરસ મજાનો લેટર લખીને
મોકલો અથવા તમારા ફેવરીટ ટીચર વિશે પણ લખીને મોકલી શકો છો તે શા માટે તમને ગમે છે?
વગેરે લખીને જલ્દીથી અમને આ નંબર 9662688888 પર વોટસએપ કરો અને હા દોસ્તો લેટર લખી તેમાં તમારુ નામ અને ફોટો મોકલવાનું ન ભુલતા. આવતા સંસ્કાર મિરરમાં તમારા નામ અને ફોટા સાથે તમે લખેલ લેટર અમે મુકીશું. ઓકે તો ચાલો અત્યારે બાય...બાય... ફરી મળીશું આવતા અંકે.