હવે ભાણવડ પાલિકા લોકોના દ્વારે !

ભાણવડ તા.12
સ2કા2 ા2ા લોક્સભાની ચુંટણીઓની તૈયા2ી શરૂ ક2ી દીધી છે અનેદ2ેક જીલ્લા-તાલુકાના સંગઠનોને લોકોની વચ્ચે જઈ સંપર્ક ક2વાની સુચનાઓ આપી દેવામાંઆવી છે ત્યા2ે ભાણવડ નગ2પાલીકાએ પણ લોકોની વચ્ચે જવા ઢનગ2પાલીકા તમા2ા ા2ે’ નામના કાર્યક્રમનું આયોજન ક2ેલ છે અને ક્રમશ: દ2ેક વોર્ડમાં આ કાર્યક્રમ ક2વામાં આવશે.
આ કાર્યક્રમનો પ્રા2ંભ ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ ચે2મેન મુળુભાઈ બે2ાના અધ્યક્ષ્ા સ્થાને તા.7 ના 2ોજ વોર્ડ નં.6 માં યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆત જ લેઈટ લતીફીથી થઈ હતી અને નિર્ધા2ીત પ વાગ્યાને બદલે છેક 6:30 કલાકે કાર્યક્રમ ચાલુ ક2વામાં આવ્યો હતો.કાર્યક્રમ દ2મ્યાન લેખીતમાં કુલ 2પ જેટલા પ્રશ્ર્નો 2જુ ક2વામાં આવ્યા હતા જેમાંસીસી 2ોડના ક2વામાં આવેલા લોટ-પાણી ને લાકડા જેવા કામ બાબતે લોકોનો 2ોષ્ા સ્પષ્ટ દેખાઈ આવતો હતો જો કે,આ સમસ્યા લોકોએ 2જુઆત ક2ી એટલા પુ2તુ જ બાકી 2જુઆત સાંભળના2 પણ 2ોડના કામની ગુણવતા વિશે સા2ી 2ીતે જાણતા જ હતા અને આ અંગે સ્થાનિક અધિકા2ીઓથી લઈ કલેકટ2 સુધી 2જુઆતો ક2વામાં આવેલી જ છે.જો કે,લોકો ા2ા આ સમસ્યા અંગે થતી 2જુઆતોથી જવાબદા2ોના ચહે2ાઓ લાલ થઈ ગયેલા જોઈ શકાતા હતા તો પાલીકા સતાધિશો પણ આવા પ્રશ્ર્નર્ક્તાઓને ઝડપથી બેસાડી દેવા એવી 2ીતે 2ીતસ22ઘવાયા થતાં જોવા મળી 2હયા હતા કે જાણે તેમની પોલ ખુલી જવાની ન હોય સીસી 2ોડ ઉપ2ાંત ભુતિયા નળ જોડાણ અંગે પણ સતાધિશો અને પ્રજા સામસામે આવી ગઈ હતી આ ઉપ2ાંત પીવાના પાણી,લાઈટ,સફાઈ જેવા પ્રશ્ર્નોની ઘણી 2જુઆતો ક2વામાં આવી હતી.હવે જે 2પ પ્રશ્ર્નોની 2જુઆત ક2વામાં આવી છે તે પાલીકા ઈન્ચાર્જ ચિફ ઓફિસ2,ઓવ2શિય2, પ્રમુખ,સદસ્ો,હોદેદા2ોની હાજ2ીમાં થઈ હોઈ શું ઝડપથી ઉકેલાઈ જશે ? એ સવાલ ઉપસ્થિત પ્રજામાં ઉઠી 2હયા હતા ઉપ2ાંત એમ પણ કહી 2હયાહતા કે,આમાંના મોટાભાગના એ જ પ્રશ્ર્નો છે કે જેની 2જુઆત અગાઉ પાલીકામાં પણ થઈ ચુકી છે અને થઈ જશે...થઈ જશે એવા જવાબો મળ્યા હતા પ2ંતુ આજ સુધી થયા ન હોય ત્યા2ેહવે જોવાનું 2હયું કે,કેટલા સમયમાં પ્રશ્ર્નોનું નિ2ાક2ણ થાય છે.
અહિ આયોજનની કેટલીક ખામીઓ પણ ઉડીને આંખે વળગે એવી હતી એક ત2ફ પાલીકા સભ્યો અને સંગઠનના હોદેદા2ો પ્લાસ્ટીક હટાવો,પર્યાવ2ણ બચાવોનીઝુંબેશ ચલાવી લોકોને પ્લાસ્ટીકનો ઉપયોગ ન ક2વા જણાવે છે પ2ંતુ અહિ તેઓએ ખુદે જ પાણી માટે પ્લાસ્ટીકના ગ્લાસનો ઉપયોગ ક2ી પ્રબુધ્ધ લોકોને વિચા2તા ક2ી મુક્યા હતા.આ ઉપ2ાંત આમંત્રીતો માટે વ્યવસ્થિત બેઠક વ્યવસ્થાનો પણ અભાવ જોવા મળ્યો હતો અને આમંત્રિતોને પોતે 2જુઆતર્ક્તા હોય એવો આભાસ ક2ાવ્યો હતો.
પાલીકાના આ પ્રથમ કાર્યક્રમ બાદ હવે બીજા વોર્ડની પ્રજા તેમના વિસ્તા2માં ક્યા2ે આ કાર્યક્રમ ક2વામાં આવે છે તેની આતુ2તાથી 2ાહ જોઈ 2હી છે.પાલીકામાં2જુઆતો ક2ી થાકેલા લોકો પોતાનો 2ોષ્ા ઠાલવવા બેબાકળા બન્યા હોય તેમ જણાઈ 2હયું છે.