ભાણવડમાં સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાઇ

ભાણવડ તા.12
ભાણવડમાં ઓ2ી અને રૂબેલા 2સીક2ણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે સ2કા2ીતેમજ ખાનગી શાળાઓમાં જો2શો2થી પ્રચા2 ક2વામાં આવી 2હયો છે ત્યા2ે અહિના 2ામેશ્ર્વ2 પ્લોટમાંઆવેલી સ2કા2ી તાલુકા શાળાના વિદ્યાર્થીઓ ા2ા પણ આ કાર્યક્રમ અંગે પછાત વિસ્તા2ના લોકોમાં જાગૃતિ લાવવા અને પોતાના બાળકો માટે આ 2સી મુકાવવી કેટલી જરૂ2ી છે તેની સમજણ આપવા માટે સુત્રોચ્ચા2 સાથે એક 2ેલી યોજવામાં આવી હતી.
આગામી 16 જુલાઈથી સમગ્ર જીલ્લામાં ઓ2ી અને રૂબેલા 2સીક2ણ ઝુંબેશ શરૂ થઈ2હેલ છે જેના ભાગ રૂપે ભાણવડ તાલુકાશાળા-4ના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ સંદેશ આપવા 2ેલી યોજી હતી અને 9 માસથી લઈને 1પ વર્ષ્ા સુધીના બાળકોને આ 2સીનું ઈન્જેકશન અપાવી ઓ2ી અને રૂબેલા મુક્ત બનાવોનો સંદેશ આપ્યો હતો.આ 2ેલીમાં શાળાના આચાર્ય તેમજ શિક્ષ્ાક સ્ટાફની સાથેસાથે અર્બન હેલ્થ સેન્ટ2 મેડિકલ ઓફિસ2 સ્વાતિબેન જોડાયા હતા.