વેગડવાવ ગામે ગૌવંશ પર એસીડ વડે

હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામ પાસે ગઈકાલના કોઈ આવારા તત્વો દ્વારા ચારથી વધુ ગૌવંશ પર એસીડ વડે હુમલો કરાતા ગૌપ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠયો છે. સાથે જ આવા તત્વો સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરે તેવી ગૌપ્રેમીઓમાં માંગ ઉઠી છે.